પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
પુષ્પ
બીજાશય
અંડક
પરાગરજ
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
અસત્ય વિધાન ઓળખો
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.