કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો...

  • A

    સુગંધીત અને મધુરસવિહિન

  • B

    કદમાં મોટા અને ગુચ્છામાં તથા રંગવિહિન

  • C

    રંગબેરંગી, સુગંધિત, મધુરસયુક્ત

  • D

    દ્વિલીંગી, મધુરસવિહિન અને રંગહિન

Similar Questions

કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?

પરાગરજ ચોરો 

કેઝમોગેમી અવસ્થા છે, જયાં......