સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.

  • A

    $GH$

  • B

    $LH$

  • C

    $FSH$

  • D

    પ્રોલેકટીન

Similar Questions

માનવ અંડકોષ કેવો છે ?

મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?

અંગજનનને પરિણામે ગર્ભમાં કોની રચના થાય છે ?

પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.

વંદાના ઈંડા કેવા છે ?