માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.

  • A

    માસિક સ્ત્રાવ : ગર્ભાશયનાં અંતઃસ્તરનું તૂટવું અને અફલિત અંડ

  • B

    અંડકોષપાત : $LH$ અને $FSH$ ઉચ્ચસ્તરે જોવા મળે છે.

  • C

    પ્રચુરોદભવન તબક્કો : ગર્ભાશયનાં અંતઃસ્તરનું ફરીથી ઝડપથી ઉત્પન્ન થવું અને ગ્રાફીયન પુટિકાનું પુણ્ય થવું

  • D

    પીત પિંડનો વિકાસ : પુટકિય તબક્કો અને પ્રોજેસ્ટીરોનના સ્ત્રાવનું વધારવું

Similar Questions

પ્રથમ વિખંડન માટે શુક્રકોષ નું ક્યું તારાકેન્દ્ર જરૂરી છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓનો શુક્રાગ્રમાં સમાવેશ થાય છે ?

નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. 

$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત થાય છે.

  • [AIPMT 1997]

શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.