$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.
મોરૂલા
ગર્ભકોષ્ઠ
ગર્ભકોષ્ઠીખંડ
ગેસ્ટુલા
શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?
ઋતુચકના ક્યાં દિવસે અંડકોષ મુકત થાય છે ?
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ પૂરુ પાડે ?
શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?