શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?
ટ્યુનીકા આલ્બ્યુજેનીયા
ટયુનીકા વેજીનાલીસ
ટયુનીકા વેકયુલોસા
આપેલા તમામ
નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?
શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.
શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?
માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?
પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....