અંડકોષમાં જરદી એ શું છે ?
કોષકેન્દ્ર
ખોરાક સંગ્રહીત ભાગ
કોષરસ
જનીનીક દ્રવ્ય
શુક્રકોષજનને સાચાં ક્રમમાં ગોઠવો.
માનવ અંડકોષમાં શું હોય છે ?
માનવમાં પ્રથમ અર્ધીકરણને અંતે નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?