શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પધ્ધતિને...........કહે છે
ક્રિપ્ટોઓર્કિડીઝમ
ઓર્કિડેકટોમી
વેસોકટોમી
ટયુબેકટોમી
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?
સસ્તનમાં કોર્પસ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે છે ?
વિકાસનો સાચો ક્રમ કયો છે ?