આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.

  • A

    મીકટોલોપીઆ

  • B

    હર્નિઆ

  • C

    એકોનડ્રોપ્લેસિયા

  • D

    એકપણ નહિ

Similar Questions

 નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.

આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?

  • [AIPMT 2012]

સસ્તનનાં શુક્રકોષનું શીર્ષ એ......

કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?