ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
બહુજનિનીક વારસો
બહુ વૈકલ્પિક કારકો
પ્લીઓટ્રોપીક જનીનો
લિંગી જનીનો
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?
આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?
$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?
જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........
સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)