રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

  • A

    દંડકોષો

  • B

    શંકુકોષો

  • C

    દ્રષ્ટિચેતા

  • D

    દ્વિઘુવીય ચેતાકોષો

Similar Questions

..... નાં પરિણામે સિકલસેલ એનીમિયા પ્રેરાય છે.

રંગઅંધતા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે. 

નીચેનામાંથી કઈ ખામી દૈહિક રંગસુત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે?

નીચેનામાંથી ક્યો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા કરે છે ?

$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

  • [AIPMT 2009]