સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.

  • A

    પુત્ર - $50\%$, પુત્રી - $Nil$

  • B

    પુત્ર - $100\%$, પુત્રી - $Nil$

  • C

    પુત્ર - $Nil$, પુત્રી-$100\%$

  • D

    પુત્ર - $Nil$, પુત્રી-$Nil$

Similar Questions

થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]

નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?

નીચે આપેલો વંશાવળી ચાર્ટ ચોક્કસ લક્ષણ દર્શાવે છે જે પિતૃમાં અદ્રશ્ય પણ બીજી પેઢીમાં જાતિ પ્રમાણ સિવાય હાજર છે. વંશાવળીના આધારે તમારો અભિપ્રાય નિશ્ચિત કરો.

આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.

માનવીમાં $X$ -રંગસૂત્ર ઉપર આવેલ પ્રચ્છન્ન જનીનો હંમેશાં . .... હોય છે.

  • [AIPMT 2004]