જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.
બધા જ સામાન્ય દૃષ્ટિવાળા
અડધા રંગઅંધતા વાળા અને અડધા સામાન્ય
ત્રણ - ચતુર્થાશ રંગઅંધતા અને એક - ચતુર્થાંશ સામાન્ય
બધા જ રંગઅંધતા વાળા
એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?
સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી જેમના પિતા રંગઅંધ છે, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. જો આ દંપતીનું ચોથું બાળક છોકરો હોય, તો ..... હશે.
સાચી જોડ પસંદ કરો:
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.