જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
$b$ અને $c$ બંને
હિમોફિલીક પિતા અને વાહક માદા
હિમોફિલીક પિતા અને હિમોફિલીક માદા
સામાન્ય પિતા અને વાહક માદા
બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?
નીચે આપેલ સંકેત શું દર્શાવે છે ?
એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગઅંધ હતા તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેના પુત્રો કેવા હશે?
નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?
કોલમ $-I$ અને કોલમ $-II$ને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ હિમોફિલીયા | $(i)$ પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$ |
$(Q)$ રંગઅંધતા | $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$ |
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા |
$(iii)$ પ્રચ્છન્ન જનીન:$Hb ^{ s} Hb ^{ s}$ |
$(S)$ સીકલસેલ એનીમીયા | $(iv)$ પ્રચ્છન્ન જનીન:$X^{c}X^{c}$ |