માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયું લિંગ - સંકલિત લક્ષણ નથી?
મનુષ્યમાં નીચેનાં પૈકી કયો એક રોગ હિમોફિલીયાનો સમાન શ્રેણીમાં આવેલા છે.
$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?
ટૂંક નોંધ લખો : હિમોફિલિયા