જો રંગઅંધતા વાળી સ્ત્રી, સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો, સંતતિ ..... હશે.
બધી રંગઅંધતા
બધી પુત્રીઓ સામાન્ય અને પુત્રો રંગઅંધતાવાળા
બધા સામાન્ય
બધી પુત્રીઓ રંગઅંધતા વાળી અને બધા જ પુત્રો સમાન્ય
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....
સિકલ સેલ એનિમિયામાં કેટલા પ્રકારના જનીન પ્રકારો પ્રાપ્ત થાય છે?
નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?