એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...

  • A

    પુત્રો રંગઅંધ બનશે.

  • B

    પુત્રીઓ રંગઅંધ બનશે.

  • C

    $50 \%$ પુત્રો રંગઅંધ બની શકે.

  • D

    કોઈ જ પુત્રીમાં રંગઅંધતા જોવા ન મળે.

Similar Questions

નીચેનામાંથી કયું જાતિ સંકલિત રોગોનું ઉદાહરણ નથી?

  • [AIPMT 2002]

બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?

  • [AIPMT 1993]

હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.

મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.

આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.

$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?

$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?