કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?
આલ્કેપ્ટોન્યુરીયા
ફિનાઈલ કીટોન્યુરીયા
અવર્ણતા
હિમોફિલીયા
નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?
નીચેનામાંથી કઈ સ્થિતિ એવી છે, જે સ્વયં હાનિકારક છે, પરંતુ તે મચ્છર દ્વારા ફેલાતા એક સંક્રમણ રોગનો બચાવ પણ કરે છે. તે.... છે.
રંગઅંધતા સામાન્ય રીતે પુરુષોમાં જ જોવા મળે છે.
સિકલસેલ એનીમિયા એ..... છે.
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?