દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?

  • A

    તેનું પ્રમાણ પુરૂષો કરતાં સ્ત્રીમાં વધારે હોય

  • B

    તેનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધારે હોય

  • C

    આ રોગ માત્ર માતા તરફ થી જ બાળકોને વારસામાં મળે છે.

  • D

    આ રોગ માત્ર સમયુગ્મી પરિસ્થિતીમાં જ પ્રદર્ષિત થાય

Similar Questions

નીચેનામાંથી કઈ ખામીઓ દૈહિક રંગસૂત્રીય પ્રભાવી મ્યુટેશનના કારણે થાય છે?

એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?

સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?

જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?

  • [NEET 2022]