જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?
હિમોફિલીયા ગ્રસ્ત પિતા
સામાન્ય પિતા
સામાન્ય માદા
વાહક માદા
માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....
એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....
સિકલસેલ એનીમિયા એ..... છે.
સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?
સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.