આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.

726-1167

  • A

    લીંગ સંલગ્ન પ્રચ્છન્ન ખામી

  • B

    દૈહિક પ્રચ્છન્ન ખામી

  • C

    દૈહિક પ્રભાવી ખામી

  • D

    $Y-$ રંગસુત્ર સંકલીત પ્રચ્છન્ન ખામી

Similar Questions

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]

નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?

દૈહિક પ્રભાવી રોગ $- P$

દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$

$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$

$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,

$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી

$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R$

પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.

નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?