એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....

  • A

    બધા પુત્રો રંગઅંધ હશે.

  • B

    બધી પુત્રીઓ રંગઅંધ હશે.

  • C

    અડધા પુત્રો રંગઅંધ હશે.

  • D

    એક પણ પુત્રી રંગઅંધ નહીં હોય.

Similar Questions

મેન્ડેલીયન આનુવંશીકતાની અનિયમીતતાઓમાં કોનો સમાવેશ ન કરી શકાય?

દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?

  • [NEET 2022]

હિમોફિલીક સ્ત્રી સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો હિમોફિલીયાનાં સંદર્ભમાં તેમની સંતતિનો સૈદ્ધાંતિક ગુણોત્તર ..... હશે.

રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એક રંગઅંધ પુત્રને નિર્માણ કરે છે, તો આ પુત્રની માતાનું જનીનીક બંધારણ શું હોઈ શકે?