$RNA$ માં આ ન હોય

  • A

    પેન્ટોઝ શર્કરા

  • B

    યુરેસીલ

  • C

    ગ્વાનીન

  • D

    થાયમીન

Similar Questions

ડિઓક્સિરીબોન્યુકિલઈડ એસિડ બંને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલા એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાયેલી હોય છે ?

$E-coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે

  • [AIPMT 1997]

$DNA$ ..........નોપોલીમર છે.

નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે? 

  • [NEET 2020]

કયા એમિનો એસિડ આલ્કલી છે ?