$DNA$ માં કયો નાઈટ્રોજન બેઈઝ હોતો નથી ?
યુરેસીલ
થાયમીન
સાયટોસીન
એડેનીન
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.
કઈ રચના શકય નથી ?
$DNA$ માં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા એકબીજા સાથે સંકળાઇને કેવી રચના બનાવે છે ?
ક્રોમેટીનમાં કયા પુનરાવર્તીત એકમો આવેલા છે ?