$DNA$ ના પ્રત્યેક વળાંકમાં કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડીઓ હોય છે ?
$5$
$10$
$15$
$20$
બૅક્ટરિયલ રંગસૂત્રમાં જનીનો શેમાં બંધ હોય છે ?
હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?
કયો પિરીમીડીન નાઈટ્રોજન $DNA$ અને $RNA$ બનેમાં જોવા મળે છે ?
$NHC$ પ્રોટીન એટલે.......
$DNA$ અને $RNA$ બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.