$DNA$થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશ: ઓળખો.
ન્યુકિલઓઝોમ $\rightarrow\, DNA \,\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ રંગસૂત્ર
$DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ રંગસૂત્ર
$DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ $\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ રંગસૂત્ર
$DNA \,\rightarrow$ ન્યુકિલઓઝોમ $\rightarrow$ રંગસૂત્ર $\rightarrow$ ક્રોમેટિન $\rightarrow$ ક્રોમેટિન તંતુઓ
વોટસન અને ક્રીક દ્વારા શોધવામાં આવેલ $DNA$ ની બેવડી કુંતલમય રચના એ .....છે.
સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$AMP$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$DNA$ નું પૂર્ણ નામ :
$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?