ન્યુક્લિઓટાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પેન્ટોઝ શર્કરા
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ
નાઈટ્રોજન બેઈઝ
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ $+$ ફોસ્ફેટ
જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
આપેલ આકૃતિ કઈ રચનાની છે ?
જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમલેખ $5'\; A \;T \;G \;C\; A\; T\; C\; G\; 3'$, છે તો તેની પૂરક શૃંખલાનો અનુક્રમ લેખ $5' -3$ દિશામાં શોધો.
દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?
જુદા જુદા સજીવોમાં રહેલ $DNA$ ની વિવિધતા ........ ને કારણે હોય છે.