ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?
બેસીલસ થુરીન્જિનેન્સીસ
સ્ટ્રેપ્ટોકોકસ માઈટીસ
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની
સ્ટ્રોપ્ટોકોકસ પેન્થોલોપીસ
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
ગીફીથના પ્રયોગમાં કેટલી જાતના બેક્ટેરીયાનો ઉપયોગ થયો હતો ?