બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
$P$ જાત
$S$ જાત
$R$ જાત
$M$ જાત
$S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે ?
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?
બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો.