બેકટેરિયોફેઝ શું છે ?

  • A

    વાયરસ કે જે બેકટેરિયાને ચેપ લગાડે

  • B

    બેકટેરિયા કે જે વાયરસનો ખોરાક તરીકે ઉપયોગ કરે

  • C

    બધા જ સજીવોનું જનીનદ્રવ્ય

  • D

    $E.coli$

Similar Questions

$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?

હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

એવરી, મેકકાર્ટી અને મેકલી ઓડ એ એમના પ્રયોગમાં..... ઉત્સેચક નો ઉપયોગ કર્યો હતો.

$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ

- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?