બેવડી કુંતલમય $DNA$ ની કઈ વિશિષ્ટતાએ વોટ્સન અને ક્રિકને $DNA$ સ્વયંજનનના અર્ધરૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો.
$DNA$ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટ્સન અને ક્રિકે તત્કાલ $DNA$ ના સ્વયંજનનની યોજના રજૂ કરી. જો તેઓનાં મૂળ કથનોને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતાં :
'વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી' (વોટ્સન અને ક્રિક $1953$ ).
ઉપરની યોજનાથી સ્પષ્ટ છે કે, બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક $DNA$ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. આ $DNA$ સ્વયંજનની યોજનાને અર્ધરૂઢિગત (semiconservative) તરીકે ઓળખવામાં આવે છે
જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
કોઈ અણુ જનીનીક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો.
હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ?
નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?