જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
ઉંદર જીવંત રહે
ઉંદર મૃત્યુ પામે
ઉંદર ન્યુમોનિયાગ્રસ્ત થાય પણ મૃત્યુ ન પામે
$50 \%$ ઉંદર મૃત્યુ પામે
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?
$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.
$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.
$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.
$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.
મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે