ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?
જીવંત $S$ સ્ટ્રેઈન
જીવંત $R$ સ્ટ્રેઈન
મૃત $S$ સ્ટ્રેઈન
મૃત $R$ સ્ટ્રેઈન
$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
એવરી, મેકકાર્ટી અને મેકલી ઓડ એ એમના પ્રયોગમાં..... ઉત્સેચક નો ઉપયોગ કર્યો હતો.
વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?