$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
$DNA$ ધરાવતો રંગસૂત્ર
બેક્ટેરિયા કોષનું રૂપાંતરણ
કોષકેન્દ્રમાં $DNA$ ની હાજરી
કોષરસમાં $DNA$ ની હાજરી ન હોવી
એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?
એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?
કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?