- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
ગ્રિફિથે તારણ કાઢ્યું કે, $R$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલ $S$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે. રૂપાંતરણ સિદ્ધાંત, કોઈક રૂપાંતરણ તત્ત્વ કે જે ગરમીથી મૃત $S$ સ્ટ્રેઈનમાંથી $R$ સ્ટ્રેઈનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઈડ્સનું આવરણ નિર્માણ કરી શકે છે જેનાથી તે ઝેરી બની જાય છે. જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ.
Standard 12
Biology