હર્શી અને ચેઈજે બેક્ટેરીયોફેજનું સંક્રમણ (infection) કયા બેક્ટેરીયામાં કરાવ્યું હતું ?
ઈ.કોલાઈ
બેસીલસ
સ્યુડોમોનાસ
સાલમોનેલા
રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?
$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે
$(ii)$ બીનઝેરી બને
$(iii)$ ઝેરી બને
$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
ગીફીથના પ્રયોગમાં કેટલી જાતના બેક્ટેરીયાનો ઉપયોગ થયો હતો ?
કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?
બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?