સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું
વીલ્કીન્સ અને ફ્રેકલીન
ફ્રેડરીક ગ્રીફિથ
આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ
એવેરી, મેક્લીઓડ અને મેક્કાર્ટી
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?
રૂપાંતરિત સિદ્ધાંત માટેનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :