નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
રીટ્રોવાઈરસ
પોલિઓવાઈરસ
ટોબેકો મોઝેઈક વાઈરસ
આપેલ તમામ
કયા માધ્યમમાં ઉછેરેલા વાઈરસના સંક્રમણથી બેક્ટેરીયા રેડિયોએક્ટિવ બન્યા ?
બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ સવિસ્તર વર્ણવો.
કોઈ અણુ જનીનીક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો.
બેકટેરિયોફેઝ શું છે ?
એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?