કોઈ અણુ જનીનીક અણુ હોઈ શકે તે માટેનો ખોટો વિકલ્પ શોધો.

  • A

    તે પોતાનાં સમાન અણુની કૃખંલાનું સ્વયંજનન કરવા સમર્થ હોવો જોઈએ

  • B

    તે રાસાયણિક રીતે સ્થિરતા ધરાવતો હોવો જોઈએ

  • C

    તે પોતાને મેન્ડેલીયન લક્ષણ પ્રમાણે પ્રદર્શીત કરતો હોવો જોઈએ

  • D

    ઉષ્મા સામે પ્રતિકાત્મક ક્ષમતા હોવી જોઈએ.

Similar Questions

જો વાઈરસનો ઉછેર રેડિયોએક્ટિવ સલ્ફર યુકત માધ્યમમાં કરવામાં આવે તો નીચેનામાંથી શું રેડિયોએક્ટિવ બને ?

ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો. 

નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?

એવરી, મેકલીઓડ અને મેકકાર્ટિના રૂપાંતરણનો સિદ્ધાંત ન્યુમોકોકસમાં જોવા મળ્યો હતો તે શું હતો?

  • [AIPMT 1993]

$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?