નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?

  • A

    આનુવાંશિક દ્રવ્યના જથ્થામાં ફેરફાર થતો નથી. 

  • B

    ઉમર

  • C

    સજીવની શારીરિક ક્રિયા

  • D

    જીવનચક્રની વિવિધ અવસ્થાઓ

Similar Questions

જનીન સંકેત શબ્દકોષમાં બધા જરૂરી $20$ એમિનો એસિડના સંકેત માટે કેટલા સંકેતોની જરૂરી હોય છે ?

........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું

લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?

નીચેનામાંથી કયો ઉત્સેક $DNA$ નાં મલ્ટિપ્લીકેશન (બહુગુણન) માં વપરાય છે?

ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?