ભાષાંતર એકમ શેમા જોવા મળે છે ?
$DNA$
$t-RNA$
$m-RNA$
રીબોઝોમ
$UTR$ નું પુરૂનામ............
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
પોલિપેપ્ટાઈડમાં આવેલા એમિનો એસિડના ક્રમનો આધાર શેના પર હોય છે ?
બેક્ટરીયામાં રીબોઝાઈમ તરીકે ક્યો $RNA$ વર્તે છે ?
નીચેનામાંથી કયું ભાષાંતર માટે સાચું નથી?