ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?

  • A

    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે. 

  • B

    $24$ અને $25$ એમિનો એસિડ ધરાવતા બે પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • C

    $49$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • D

    $25$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

Similar Questions

હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

માનવ જનીનોનું ક્રમાનુસાર પ્રદર્શન થાય છે. જ્યારે સ્ટિરોઇડ અણુ ... સાથે જોડાય છે

  • [AIPMT 2007]

વેસ્ટર્ન બ્લોટીંગ .....ની ઓળખ માટે વપરાય છે.

નીચેનામાંથી કયું ત્રિગુણીસંકેત પ્રોટીનસંશ્લેષણમાં અથવા ર્સ્ટાટ અથવા સ્ટોપ તરીકે એમિનો એસિડ માટે તેની ખાસિયત સાથે સાચી રીતે જોડાય છે ?

એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ .......... માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

  • [AIPMT 2007]