સમાન અનુરૂપ વિકાસ દર્શાવતી જોડ કઈ છે?
છછુંદર - નુમ્બટ
ટાઈગર કેટ - લેમુર
વરૂ - બોબકેટ
ઊડતી ફેલેન્જર - નુમ્બટ
જ્યારે એક જ જૂથનાં સજીવો વિવિધ પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનૂકુલનો દર્શાવે છે, જેને...... કહે છે.
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?
અનુકુલિત પ્રસરણ માટેની સૌથી અગત્યની પૂર્વશરત શું છે ?
શું આપણે માનવ-ઉદ્દવિકાસને અનુકૂલિત પ્રસરણ કહી શકીએ?
ડાર્વિન ફિન્ચની માહિતી આપો.