વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?

  • A

    મેન્ડલ

  • B

    હ્યુગો-દ-વ્રિસ

  • C

    ડાર્વિન

  • D

    વેઈનબર્ગ

Similar Questions

........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?

હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે

  • [NEET 2019]

સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?

જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.