સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
થોમસ માલ્થસ
લેમાર્ક
હ્યુગો-દ-વ્રિસ
ડાર્વિન
નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?
એકાએક જનીનિક ફેરફારનો સિદ્ધાંત જે જાતિઓમાં સાચો પડે છે તે રજૂઆત પામે છે આ રીતે……
ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશે મંતવ્યો રજૂ કરો.
સેલ્ટેશન એટલે ……
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.