નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?

  • A

      ગળાની બળતરા

  • B

      ઓછી ઘ્રાણ સંવેદના

  • C

      નાસિકાકોટરમાં સ્ત્રાવનો ભરાવો

  • D

      કબજિયાત

Similar Questions

નીચેના પૈકી યોગ્ય જોડ કઈ નથી?

એવા રોગને ઓળખો જેનાં વાહક તરીકે સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ જરૂરી નથી.

પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -

ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :

નિકોટીન એ ઉત્તેજક તરીકે વર્તે છે. કારણ કે તે ......... ની અસરને નિમિક્સ કરે છે. .

  • [AIPMT 1995]