નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
વોન બેરીંગ
કાર્લ લેન્ડસ્ટિનર
રોબર્ટસન
એલેકઝાન્ડર ફલેમિંગ
મનુષ્યનાં રૂધિરમાં મેલેરિયા મચ્છર દ્વારા કયા પ્લાઝમોડિયમનો કયો તબકકો દાખલ કરવામાં આવે છે?
જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
હિસ્ટેમાઈનનો સ્રાવ કરતા કોષો ..... માં જોવા મળે છે.
રૂધિરનું ગાળણ કરતુ અંગ ...... છે.
યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?