વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.

$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.

$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.

$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.

$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે. 

$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.

$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે

  • A

    બધા વિધાનો સાચા છે

  • B

    ફકત $1$ વિધાન ખોટું છે

  • C

    $4$ વિધાન સાચા $, 2$ ખોટાં

  • D

    બધા વિધાન ખોટાં

Similar Questions

વ્યકિતની ઉંમરના ........ વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે.

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .

સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.

  • [AIPMT 1998]

$HIV$ virusમાં સૌથી બહારની બાજુએ આપેલ ગ્લાયકો પ્રોટીન કયું?

મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?