શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.
$HCL$ એસિડ, મુખમાંની લાળ, આંખના અશ્રુ
$PMNL$, મોનોસાઈટ, $NK$ કોષો
શ્વસનમાર્ગ, જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગનું અધિચ્છદીય સ્તર
ઈન્ટરફેરોન્સ, એન્ટીબોડી, B-Cell, T-Cell
એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
યીસ્ટમાંથી શું બનાવવામાં આવે છે?
સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
એન્ટિબોડી શાનાથી સર્જાય છે ?