એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?
બે હલકી શૃંખલાઓ
બે ભારે શૃંખલાઓ
એક ભારે અને એક હલકી શૃંખલા વચ્ચે
એન્ટિજનનાં પ્રકાર મુજબ બે હલકી શૃંખલાઓ વચ્ચે અથવા એક ભારે અને હલકી શૃંખલા વચ્ચે.
ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો.
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
............ પદ્ધતિ રસી ઉત્પાદન માટે મદદરૂપ છે.